Services de bibliothèque publique pour les Canadiens incapables de lire les imprimés
  • Astuces d'accessibilité pour appareils mobiles
    • Modifier le contraste
      • AJaune sur fond noir sélectionné
      • ANoir sur fond jaune sélectionné
      • ABlanc sur fond noir sélectionné
      • ANoir sur fond blanc sélectionné
      • AContraste par défaut sélectionné
    • Modifier la taille du texte
      • Taille du texte Petit sélectionné
      • Taille du texte Moyen sélectionné
      • Taille du texte Grand sélectionné
      • Taille du texte Maximum sélectionné
    • Modifier la police du texte
      • Arial sélectionné
      • Verdana sélectionné
      • Comic Sans MS sélectionné
    • Ajuster l'espacement entre les lignes de texte
      • Étroit sélectionné
      • Moyen sélectionné
      • Grand sélectionné
  • Abonnement
  • Se connecter
  • English
  • Accueil
  • Journaux
  • Magazines
  • Recommandations
  • Pour bibliothèques
  • Aide
  • Passer au contenu
      • Modifier le contraste
        • AJaune sur fond noir sélectionné
        • ANoir sur fond jaune sélectionné
        • ABlanc sur fond noir sélectionné
        • ANoir sur fond blanc sélectionné
        • AContraste par défaut sélectionné
      • Modifier la taille du texte
        • Taille du texte Petit sélectionné
        • Taille du texte Moyen sélectionné
        • Taille du texte Grand sélectionné
        • Taille du texte Maximum sélectionné
      • Modifier la police du texte
        • Arial sélectionné
        • Verdana sélectionné
        • Comic Sans MS sélectionné
      • Ajuster l'espacement entre les lignes de texte
        • Étroit sélectionné
        • Moyen sélectionné
        • Grand sélectionné
  • Astuces d'accessibilité
Services de bibliothèque publique pour les Canadiens incapables de lire les imprimés

Centre d'accès équitable aux bibliothèques
Services de bibliothèque publique pour les Canadiens incapables de lire les imprimés

  • Abonnement
  • Se connecter
  • English
  • Accueil
  • Journaux
  • Magazines
  • Recommandations
  • Pour bibliothèques
  • Aide
  • Recherche avancée
  • Explorer par catégorie
  • Conseils de recherche
Fil d'Ariane
  1. Accueil

Résultats de recherche de titre

Aller aux filtres

Articles 1 à 13 sur 13

Vyasan Muktino Marg: વ્યસન મુક્તિનો માર્ગ

Par Dada Bhagwan. 2016

Braille (abrégé), Braille électronique (abrégé), DAISY texte (Téléchargement direct), DAISY texte (Zip), Word (Zip), ePub (Zip)
Audio avec voix de synthèse, Braille automatisé

વ્યસન એ ખરેખર શું છે, કઈ રીતે પેસે છે, એનો આધાર શું છે, આધાર ખસેડવા શી રીતે વિગેરેની વિસ્તૃત સમજણ…

પરમ પૂજ્ય દાદા ભગવાન અત્રે ખુલ્લી કરે છે. વ્યસન એ કઈ રીતે જોખમી છે, એની વિગતવાર સમજણ ફિટ કરાવી દે છે, કે જે સાચી સમજણ જ વ્યસન માટેનો એનો અભિપ્રાય ફેરવીને એક દિવસ એને એમાંથી મુક્ત કરીને રહેશે. આ પુસ્તકમાં દાદાશ્રીએ વ્યસનમાંથી મુક્ત થવાના વિવિધ ઉપાયો દર્શાવ્યા છે. જેમાંનો એક ઉપાય છે, ચાર સ્ટેપની અનોખી રીત, જેમાં (૧) વ્યસન એ ખોટું છે એનો દ્રઢ નિશ્ચય રાખીએ, (૨) કઈ રીતે ખોટું છે એની વિગત એકત્રિત કરી જાગૃતિમાં રાખીએ, (૩) નક્કી કર્યા છતાં જેટલી વાર ફરીથી વ્યસન થાય એટલી વાર પ્રતિક્રમણ-પ્રત્યાખાન કરીએ અને (૪) કોઈ એના માટે ભૂલ કાઢે, અપમાન કરે તોય એનું રક્ષણ ન કરીએ. જેને પોતાને વ્યસન છે એ વ્યક્તિ માટે તો આ પુસ્તકમાંથી ઘણી બધી ચાવીઓ મળશે જ પણ સાથે સાથે પોતાની નજીકની વ્યક્તિઓમાં કોઈને વ્યસન છે, તો એની સાથે પોતે કઈ સમજણ સાથે વ્યવહાર કરવો, એ અંગે દાદાશ્રીએ અર્પેલી સમજ પણ નવો જ દ્રષ્ટિકોણ બક્ષશે. જેથી કરીને પોતાને રાગ-દ્વેષ ના રહે અને સામી વ્યક્તિને પણ વ્યસનમાંથી બહાર નીકળવા માટેની પૉઝિટિવ સાઈન થાય.

Vyasan Muktini Vaignanik Rit: વ્યસન મુક્તિની વૈજ્ઞાનિક રીત

Par Dada Bhagwan. 2016

Braille (abrégé), Braille électronique (abrégé), DAISY texte (Téléchargement direct), DAISY texte (Zip), Word (Zip), ePub (Zip)
Audio avec voix de synthèse, Braille automatisé

‘વ્યસન’, ‘addiction’ આ શબ્દ આ કાળમાં એટલો તે સામાન્ય થઈ પડ્યો છે, કે લોક ઘણાંખરાં અંશે કોઈ ને કોઈ રીતે…

આમાં ઝલાયેલા હોય છે. વ્યસન એ ખરેખર શું છે, કઈ રીતે પેસે છે, એનો આધાર શું છે, આધાર ખસેડવા શી રીતે વિગેરેની વિસ્તૃત સમજણ પરમ પૂજ્ય દાદા ભગવાન અત્રે ખુલ્લી કરે છે. આ પુસ્તકમાં દાદાશ્રીએ વ્યસનમાંથી મુક્ત થવાના વિવિધ ઉપાયો દર્શાવ્યા છે. જેમાંનો એક ઉપાય છે, ચાર સ્ટેપની અનોખી રીત, જેમાં (૧) વ્યસન એ ખોટું છે એનો દ્રઢ નિશ્ચય રાખીએ, (૨) કઈ રીતે ખોટું છે એની વિગત એકત્રિત કરી જાગૃતિમાં રાખીએ, (૩) નક્કી કર્યા છતાં જેટલી વાર ફરીથી વ્યસન થાય એટલી વાર પ્રતિક્રમણ-પ્રત્યાખાન કરીએ અને (૪) કોઈ એના માટે ભૂલ કાઢે, અપમાન કરે તોય એનું રક્ષણ ન કરીએ. જ્ઞાનપ્રાપ્તિ પછી પોતાનું અંદરનું સુખ પ્રાપ્ત થતા ઘણાયે મહાત્માઓ વ્યસનોમાંથી સહેજે મુક્ત થઈ જાય છે. છતાં જેને વ્યસનો ચાલુ હોય એમના માટે દાદાશ્રીએ લોકનિંદ્ય અને લોકનિંદ્ય નથી એવા વ્યસનનો ભેદ દર્શાવીને લોકનિંદ્ય વ્યસન સામે લાલબત્તી ધરી છે.

Samajik Vignan (Navneet) class 10 - GSTB: સામાજિક વિજ્ઞાન (નવનીત) ધોરણ ૧૦

Par Navneet. 2020

Braille (abrégé), Braille électronique (abrégé), DAISY texte (Téléchargement direct), DAISY texte (Zip), Word (Zip), ePub (Zip)
Audio avec voix de synthèse, Braille automatisé

આ પુસ્તક ધોરણ ૧૦ની સામાજિક વિજ્ઞાન બોર્ડ પરીક્ષા માટેનો માર્ગદર્શક છે. તે નવનીત પરીક્ષણી પેટર્નનું પાલન કરીને વિવિધ પ્રકારના પ્રશ્નો…

અને તેના ઉત્તરોનો સમાવિષ્ટ કરે છે. માર્ગદર્શક પાઠ્યપુસ્તકનાં બધાં પ્રકરણોનાં વિસ્તૃત ઉત્તરોનું આપવાનું લક્ષ્ય રાખે છે. તે વર્ણનાત્મક અને ઉદ્દીષ્ટ-પ્રકારના પ્રશ્નો, જેનાંમાં મલ્ટિપલ ચોઈસ પ્રશ્નો (MCQs), ખરા-ખોટા પ્રશ્નો, અને ટૂંકા ઉત્તર પ્રશ્નો સમાવિષ્ટ છે. પુસ્તક પ્રત્યેક પ્રકરણની વિસ્તૃત વિગતો આપે છે અને પરીક્ષા સમયગાળાની ઝડપી પુનરાવલોકન માટે તે અત્યંત ઉપયોગી બનશે.

Arthshashtra class 12 - GSTB - 23: અર્થશાસ્ત્ર ધોરણ ૧૨ - २३

Par Gujrat Rajya Pathyapustak Mandal. 2020

Braille (abrégé), Braille électronique (abrégé), DAISY texte (Téléchargement direct), DAISY texte (Zip), Word (Zip), ePub (Zip)
Audio avec voix de synthèse, Braille automatisé

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે ધોરણ 12 માટે અર્થશાસ્ત્ર વિષયનો સારાંશ પ્રકાશિત કર્યો છે. પુસ્તકનો હેતુ વિદ્યાર્થીઓને આર્થિક ખ્યાલો, નાણાકીય…

વિશ્લેષણ અને આર્થિક વ્યવહારોનું જ્ઞાન આપવાનો છે. ધોરણ 12 અર્થશાસ્ત્રની પાઠ્યપુસ્તકમાં આર્થિક ગણતરીઓ, નાણાકીય વિશ્લેષણ, માનકીકરણ, આર્થિક સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ તેમજ આર્થિક અને વ્યવસાય-સંબંધિત મુદ્દાઓ જેવા વિષયો આવરી લેવામાં આવ્યા છે. તે વિદ્યાર્થીઓને આર્થિક ઘટનાઓનું વિશ્લેષણ અને સમજવાની ક્ષમતાથી સજ્જ કરે છે. અભ્યાસક્રમ અર્થશાસ્ત્ર અને વહીવટી સેવાઓમાં કારકિર્દી બનાવતા વિદ્યાર્થીઓને પણ પૂરી પાડે છે. તે અદ્યતન વિષયોને બાકાત રાખે છે પરંતુ આર્થિક વિશ્લેષણ, વ્યવહાર પ્રક્રિયાઓ, કાર્યક્ષમતા અને નીતિઓનો સમાવેશ કરે છે. વધુમાં, ધોરણ 12 અર્થશાસ્ત્રની પરીક્ષાઓમાં વૈજ્ઞાનિક સાધનો જેવા કે આર્થિક પ્રવાહો, ગણતરીઓ અને આલેખનો સમાવેશ થાય છે. સારાંશનો હેતુ વિદ્યાર્થીઓની આર્થિક વિશ્લેષણની સમજ વધારવાનો છે અને અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં વધુ અભ્યાસ માટે પાયો પૂરો પાડે છે.

Gnani Purush 'Dada Bhagwan' Bhaag-5: જ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-૫

Par Dada Bhagwan. 2016

Braille (abrégé), Braille électronique (abrégé), DAISY texte (Téléchargement direct), DAISY texte (Zip), Word (Zip), ePub (Zip)
Religion, Spiritualité
Audio avec voix de synthèse, Braille automatisé

જ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-૫, આ ગ્રંથમાં દાદાશ્રીના જ્ઞાન પૂર્વેના વિવિધ પ્રસંગો આવરી લેવામાં આવ્યા છે. જે વાંચ્યા બાદ મુખ્યત્વે…

દાદાશ્રીને જ્ઞાન થયું તે પહેલા એમની અહંકારની વધતી જતી બળતરા, જાગૃત દશાના કારણે એ અહંકારની કૈડ સહન ન થવાની સ્થિતિ તેમજ સંસારમાં ચોગરદમ વધતી જતી વૈરાગ્ય દશા, ને જ્ઞાનદશા તરફ વધારે ને વધારે ઢળતી જતી આંતરિક દશાની ઝાંખી સ્પષ્ટપણે જોવા મળે છે. આ ગ્રંથમાં દાદાશ્રીના જ્ઞાન પૂર્વેના ઘણા પ્રસંગો સામાન્ય માણસના જીવનમાં બનતા હોય એવા જ છે, જેમાં એમનાથી પણ એવી જ ભૂલો થઈ હોય. પણ વિશેષતા એ છે કે એકવાર ભૂલ સમજાયા પછી એના પર અસ્ખલિત તેમજ અસામાન્ય વિચારધારા, મનોમંથન, સંશોધન અને તારણો આ બધું જ એમનામાં જ્ઞાની પુરુષના લક્ષણોની ઝાંખી કરાવી જાય છે. દાદાશ્રીને ધંધાની બહુ પડેલી નહીં, પણ તેઓ મોક્ષમાર્ગના પાકા વેપારી હતા. પોતાને ભેગા થતા દરેક સંજોગોનું ચોગરદમથી એનાલિસીસ કરી (તારણ કાઢી), એમાંથી કુદરતના ગૂઢ સિદ્ધાંતો શોધી કાઢવાનો શોખ પણ એમને નાનપણથી જ હતો. ટી.વી., રેડિયો, એર કંડિશન, ઘડિયાળ જેવી અનેક વસ્તુઓ કે જેને જગતે મોજશોખ અને સુખના સાધનો ગણ્યા છે, એમાંની એકેય વસ્તુ એમણે વસાવી નથી. ‘જીવ શી રીતે બંધાય છે? છૂટાય શી રીતે ? આ જગત કયા આધારે ચાલે છે ?’ વગેરેની નિરંતર વિચારધારા ચાલુ જ રહેતી. કલાકોના કલાકો આત્મા સંબંધી વિક્ષેપ રહિત વિચારધારા ચાલે. ભગવાને એને ‘જ્ઞાનાંક્ષેપકવંત દશા’ કહી છે. બહુ ઊંચી દશા કહેવાય આ ! જેના પરિણામ સ્વરૂપે આ આત્મજ્ઞાન પ્રગટ થયું. આ ગ્રંથનો અત્યંત વિનયપૂર્વક અભ્યાસ કરી અતુલ્ય એવા જ્ઞાની પુરુષને ઓળખીએ અને એમની સમ્યક્ સમજણને જીવનમાં ઉતારી જ્ઞાનશ્રેણીઓ ચઢીએ એ જ હૃદયની ભાવના !

Palash class 6 - GSTB: પલાશ ધોરણ ૬

Par Gujarat Rajya Pathyapustak Mandal. 2023

Braille (abrégé), Braille électronique (abrégé), DAISY texte (Téléchargement direct), DAISY texte (Zip), Word (Zip), ePub (Zip)
Audio avec voix de synthèse, Braille automatisé
ધોરણ 6 માટે પલાશ (ગુજરાતી પ્રથમ ભાષા) પાઠ્યપુસ્તક.

Recognize The Antahkaran (In Gujarati): ઓળખીએ અંતઃકરણને

Par Dada Bhagwan. 2016

Braille (abrégé), Braille électronique (abrégé), DAISY texte (Téléchargement direct), DAISY texte (Zip), Word (Zip), ePub (Zip)
Audio avec voix de synthèse, Braille automatisé

મનુષ્યજીવનની સાર્થકતા આંતરિક શાંતિ પ્રાપ્ત કરવામાં ને અંતે પોતાના સ્વ-સ્વરૂપને ઓળખવામાં રહેલી છે. આ યાત્રામાં સૌથી મોટો અવરોધ પણ આપણું…

અંતઃકરણ છે અને સૌથી મોટું સાધન પણ એ જ છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર – અંતઃકરણના આ ચાર ભાગ કેવી રીતે કાર્ય કરે છે, તેમની વચ્ચે શો સંબંધ છે, અને તેમનાથી પર કેવી રીતે જઈ શકાય, તે સમજવું આધ્યાત્મિક પ્રગતિ માટે અનિવાર્ય છે. આ પુસ્તકમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ અત્યંત સરળ, સહજ અને દ્રષ્ટાંતયુક્ત શૈલીમાં અંતઃકરણના આ ચારેય પાસાઓની ગહન છણાવટ કરી છે. સામાન્ય રીતે આપણે આ શબ્દોનો પ્રયોગ તો કરતા હોઈએ છીએ, પરંતુ તેમના વાસ્તવિક સ્વરૂપ, તેમની કાર્યપદ્ધતિ અને તેમની વચ્ચેની ભેદરેખાથી મોટાભાગે અજાણ હોઈએ છીએ. આ ચારેય અંગોની આંતરિક કાર્યપ્રણાલી, તેમનું સ્વરૂપ ને દેહમાં સ્થાનની સચોટ માહિતી દાદાશ્રી આપે છે. વિશેષમાં, પ્રાણીઓ અને મનુષ્યોના અંતઃકરણ વચ્ચેનો તફાવત, બાળકનું અંતઃકરણ, મનુષ્યોમાં અંતઃકરણનું ડેવલપમેન્ટ તેમજ અંતઃકરણની શુદ્ધિ માટેના ઉપાયો પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે.

Gnani Purursh 'Dada Bhagwan' Bhag-6: જ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-૬

Par Dada Bhagwan. 2016

Braille (abrégé), Braille électronique (abrégé), DAISY texte (Téléchargement direct), DAISY texte (Zip), Word (Zip), ePub (Zip)
Audio avec voix de synthèse, Braille automatisé

આ ગ્રંથ, દસ લાખ વર્ષે પ્રગટેલા એ અક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદાશ્રીના જીવન, તેમના દ્વારા પ્રબોધાયેલ ક્રાંતિકારી ‘અક્રમ વિજ્ઞાન’ અને…

તેમની જગત કલ્યાણની અવિરત ભાવધારાને ઉજાગર કરવાનો પ્રયાસ કરે છે. તે વાચકને દાદાશ્રીના જ્ઞાનની ગહનતા, તેમની કારુણ્યતા અને અક્રમ માર્ગની અદ્ભુત સરળતાનો પરિચય કરાવશે. એમની ભાવનાની ફલશ્રુતિ રૂપે તેઓ પોતે વીતરાગ હોવા છતાંય દેશ-વિદેશ વિચરણ કરી જીવોને દુઃખમુક્ત કરવા અને મોક્ષમાર્ગે વાળવા નિરંતર પ્રયત્નશીલ રહ્યા.જીવમાત્ર પ્રત્યેની અત્યંત કરુણાથી પ્રેરાઈને તેમણે અંતિમ સમય સુધી જગત કલ્યાણનું કાર્ય અકર્તા ભાવે ચાલુ રાખ્યું હતું. દાદાશ્રીના જ શ્રીમુખે વહેલી જ્ઞાનવાણીમાંથી સંકલિત થયેલ આ ગ્રંથ સહુને જ્ઞાની પુરુષની વિશેષ ઓળખાણ થવામાં નિમિત્ત બને એ જ અંતરની અભિલાષા.

Aptsutra - Part 6 to 10: આપ્તસૂત્ર - ભાગ ૬ થી ૧૦

Par Dada Bhagwan. 2016

Braille (abrégé), Braille électronique (abrégé), DAISY texte (Téléchargement direct), DAISY texte (Zip), Word (Zip), ePub (Zip)
Audio avec voix de synthèse, Braille automatisé

પ્રસ્તુત આપ્તસૂત્ર - ભાગ ૬ થી ભાગ ૧૦ પુસ્તકોના સેટમાં પરમ પૂજ્ય ‘દાદા ભગવાન’ના શ્રીમુખેથી વહેલ આત્મવિજ્ઞાનને સૂત્રમાં સંકલિત કરવામાં…

આવ્યું છે. પ્રત્યેક સૂત્ર સ્વતંત્ર તેમજ અનુસંધાનયુક્ત છે. એક એક સૂત્ર સામાન્ય સમજથી ઠેઠ કેવળ જ્ઞાનમાં સંપૂર્ણ સર્વાંગ ફોડ આપનારા તેમજ વ્યવહારના પ્રશ્નોથી માંડીને ગુહ્યતમમાં ગુહ્યતમ તત્વોનાં રહસ્યોનું અનાવરણ કરનારાં છે. આપ્ત એટલે શું? સંસારમાં ને ઠેઠ મોક્ષે જતાં સુધી સર્વ રીતે વિશ્વાસ કરવા યોગ્ય ! સંસારમાં આપ્ત કોઈ પુણ્યશાળીને પ્રાપ્ત થાય, કિંતુ મોક્ષમાર્ગમાં આપ્તપુરુષની પ્રાપ્તિ અતિ અતિ વિકટ છે. આપ્તપુરુષ જેને પ્રાપ્ત થાય એ મહા મહા ભાગ્યશાળી ! સૂત્ર એટલે શું? પૂજ્ય દાદાશ્રી સમજાવે છે : ‘સો મણ સૂતરમાં એક વાલ સોનું ગૂંથીએ ને પછી પાછું તેમાંથી શુદ્ધ સોનું કાઢવું તે.’ જે કેવળ મોક્ષના જ કામી છે એવા મુમુક્ષુઓ, ‘આપ્તસૂત્ર’ના આરાધનથી સમકિતના દ્વાર સુધી જઈ શકે તેમ છે ! સાધનાનાં સર્વે સોપાનોનું થર્મોમીટર પ્રસ્તુત ગ્રંથમાં છે. અજ્ઞાન દશાથી માંડીને ઠેઠ આત્માનું કેવળ જ્ઞાનસ્વરૂપ સુધીનાં – અજ્ઞાનીની દશા, સ્વરૂપજ્ઞાન પ્રાપ્તિ પછી મહાત્માઓની દશા, સંપૂર્ણ જ્ઞાનીની દશાને કેવળ જ્ઞાનીની દશાનાં વર્ણન પૂજ્ય દાદાશ્રીએ અત્યંત સરળ ભાષામાં સમજાવ્યાં છે. સાધકને પ્રત્યેક પળે એ પથદર્શક છે. વિશ્વના સૂક્ષ્મતમ છ તત્વોના સ્વભાવ, ગુણ, અવસ્થાઓનું, તેમજ સંસાર પરિભ્રમણના કાર્ય-કારણની સંકલના ઈ.ઈ. નો ફોડ અતિ અતિ સરળ ભાષામાં જ્ઞાની પુરુષે પ્રગટ કર્યો છે ! આશા છે કે જિજ્ઞાસુ-મુમુક્ષુઓ તેમજ તત્વચિંતકોને મોક્ષમાર્ગ પ્રકાશિત થવામાં માર્ગદર્શક બની રહે !

Shrimad Bhagavad Gita na Mulyo ane Siddhanto Bhag-2 class 7 - GSTB 25: શ્રીમદ ભગવદગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો ભાગ-૨ ધોરણ ૭

Par Gujarat Council of Educational Research and Training. 2025

Braille (abrégé), Braille électronique (abrégé), DAISY texte (Téléchargement direct), DAISY texte (Zip), Word (Zip), ePub (Zip)
Audio avec voix de synthèse, Braille automatisé

આ પુસ્તક મધ્યમ કક્ષાના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને શ્રીમદ ભગવદગીતાના મૂલ્યો અને સિદ્ધાંતોને રસપ્રદ વાર્તાઓ અને પ્રવૃત્તિઓ દ્વારા રજૂ કરે છે.…

તેમાં અધ્યાય ૭ થી ૧૨ સુધીના વિચારોથી પ્રેરિત થઈ ભક્તિ, જ્ઞાન, શિસ્ત, ઈમાનદારી અને આત્મજ્ઞાન જેવા મૂલ્યોને કૌત્સ, જડભરત, નચિકેતા અને ડૉ. સી. વી. રામન જેવી વાર્તાઓ દ્વારા સમજાવવામાં આવ્યા છે. સંસ્કૃત શ્લોકો સાથે તેમના અર્થ અને શબ્દાર્થ આપવામાં આવ્યા છે જેથી સમજ વધુ ઊંડી બને. નવી શિક્ષણ નીતિ 2020ના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલું આ પુસ્તક વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની ભાવના વિકસાવે છે અને જીવનમાં આ મૂલ્યોને લાગુ કરવા પ્રેરણા આપે છે. પ્રવૃત્તિઓ, QR કોડ અને વિચારપ્રેરક પ્રશ્નો દ્વારા અનુભવ આધારિત અભ્યાસને પ્રોત્સાહન મળે છે.

Gujarati (First Language) class 7 - GSTB 25: ગુજરાતી (પ્રથમ ભાષા) વર્ગ ૭

Par Gujarat State School Textbook Board. 2025

Braille (abrégé), Braille électronique (abrégé), DAISY texte (Téléchargement direct), DAISY texte (Zip), Word (Zip), ePub (Zip)
Audio avec voix de synthèse, Braille automatisé

ધોરણ 7 માટેનું આ ગુજરાતી (પ્રથમ ભાષા) પાઠ્યપુસ્તક ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના શૈક્ષણિક માળખા અનુસાર તૈયાર કરવામાં આવ્યું છે.…

પુસ્તકમાં શ્રવણ, કથન, વાચન અને લેખન જેવા ભાષાકૌશલ્યોના સર્વાંગી વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમાં કાવ્યો, વાર્તાઓ, લોકસાહિત્ય, નિબંધો, સંવાદો, વ્યાકરણ પ્રવૃત્તિઓ, શબ્દભંડોળ વિકાસ અને મૂલ્યઆધારિત અભ્યાસ સામેલ છે. પ્રાર્થનાગીત, લોકગીત, પત્રલેખન, સંવાદ, કથાકાવ્ય અને નૈતિક પ્રસંગો જેવા વિવિધ સાહિત્ય સ્વરૂપો દ્વારા વિદ્યાર્થીઓમાં ભાષાપ્રેમ, સર્જનાત્મકતા, વિચારશક્તિ અને ભાવનાત્મક વિકાસ કેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પુસ્તકમાં ચર્ચા, જૂથકાર્ય, પ્રયોગાત્મક પ્રવૃત્તિઓ અને અભિનય જેવી પદ્ધતિઓ દ્વારા વ્યવહારુ ભાષા ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020ને અનુરૂપ આ પાઠ્યપુસ્તક વિદ્યાર્થીઓમાં સંવાદક્ષમતા, સંસ્કૃતિપ્રેમ અને ગુજરાતી ભાષા-સાહિત્ય પ્રત્યે રસ વિકસાવવા માટે રચાયેલ છે.

Gujarati (First Language) class 8 - GSTB 25: ગુજરાતી (પ્રથમ ભાષા) વર્ગ ૮

Par Gujarat State School Textbook Board. 2025

Braille (abrégé), Braille électronique (abrégé), DAISY texte (Téléchargement direct), DAISY texte (Zip), Word (Zip), ePub (Zip)
Audio avec voix de synthèse, Braille automatisé

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા તૈયાર કરાયેલું ધોરણ 8નું આ ગુજરાતી પાઠ્યપુસ્તક નવી શૈક્ષણિક દૃષ્ટિ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના…

ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને રચવામાં આવ્યું છે. પુસ્તકનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં શ્રવણ, વાચન, લેખન, વક્તૃત્વ, શબ્દભંડોળ, વ્યાકરણ અને પ્રત્યાયન જેવી ભાષાકીય કુશળતાઓનો સર્વાંગી વિકાસ કરવાનો છે. તેમાં ગદ્ય, પદ્ય, પ્રવૃત્તિઓ, ચર્ચાઓ, પ્રોજેક્ટો અને ભાષા અભ્યાસની વિવિધ કસરતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પુસ્તક વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, તર્કશક્તિ, સાંસ્કૃતિક જાગૃતિ, જીવનમૂલ્યો અને બહુભાષીય સમજણ વિકસાવવામાં મદદરૂપ બને છે. તેમાં સાહિત્યિક કૃતિઓ, ભાષા સજ્જતા, અર્થગ્રહણ, પુનરાવર્તન અને પૂરક વાચન જેવી સામગ્રી સમાવિષ્ટ છે. બાળમિત્ર અને રસપ્રદ અભિગમ દ્વારા આ પાઠ્યપુસ્તક ગુજરાતી ભાષા અને સાહિત્ય પ્રત્યે રસ જગાવી વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસપૂર્વક અભિવ્યક્તિ કરવા માટે સક્ષમ બનાવે છે.

Samajik Vignan class 8 - GSTB 25: સામાજિક વિજ્ઞાન ધોરણ ૮

Par Gujarat State School Textbook Board. 2023

Braille (abrégé), Braille électronique (abrégé), DAISY texte (Téléchargement direct), DAISY texte (Zip), Word (Zip), ePub (Zip)
Audio avec voix de synthèse, Braille automatisé

ગુજરાત રાજ્યના અભ્યાસક્રમ અનુસાર તૈયાર કરાયેલું આ ધોરણ 8નું સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક વિદ્યાર્થીઓને આધુનિક ભારતનો ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર અને અર્થતંત્રનો…

પરિચય કરાવે છે. તેમાં યુરોપિયન આગમન, બ્રિટિશ શાસન, સ્વાતંત્ર્ય ચળવળ, સ્વતંત્રતા પછીનું ભારત, કુદરતી અને માનવ સંસાધનો, ખેતી, ઉદ્યોગ, આપત્તિ વ્યવસ્થાપન, ભારતીય બંધારણ, સંસદ, ન્યાયતંત્ર, સામાજિક ન્યાય તથા સામાજિક-આર્થિક વિકાસમાં સરકારની ભૂમિકાની ચર્ચા કરવામાં આવી છે. દરેક પ્રકરણમાં સમજણને મજબૂત બનાવતી પ્રવૃત્તિઓ, ચિત્રો અને સ્વાધ્યાય આપવામાં આવ્યા છે જેથી વિદ્યાર્થીઓમાં વિષય પ્રત્યે સમજ, વિચારશક્તિ અને સામાજિક જાગૃતિનો વિકાસ થાય.

Limiter les résultats de recherche

Limiter les résultats de recherche

Collections

  • Bookshare

Type de document

  • Livre

Langue

  • Anglais
  • Français
  • Afrikaans
  • Arabe
  • Catalan
  • Chinois
  • Néerlandais
  • Finnois
  • Allemand
  • Grec
  • (-) Gujarati
  • Hindi
  • Italien
  • Kannada
  • Coréen
  • Malayalam
  • Marathi
  • Norvégien
  • Portugais
  • Russe
  • Espagnol
  • Tamoul
  • Telugu
  • Turc
  • Gallois

Formats

  • DAISY Texte
  • Word
  • ePub
  • DAISY Audio
  • (-) Braille (abrégé)

Documentaires

  • Religion
  • Spiritualité

Auditoire cible

  • Adulte

Narration

  • Voix de synthèse

Transcription en braille

  • Transcription automatisée

Préciser par date

Pour supprimer ces filtres, sélectionnez Tout le contenu.

Date d'acquisition

Date de publication

Foire aux questions

Quels appareils puis-je utiliser pour lire les livres et magazines du CAÉB

Réponse : Nos livres et magazines sont compatibles avec plusieurs appareils et applications de lecture accessibles. Consultez notre page Appareils et formats compatibles pour en savoir plus.

Foire aux questions

À propos

Le Centre d'accès équitable aux bibliothèques (CAÉB) offre le service de lecture accessible, mettant à la disposition des Canadiens incapables de lire les imprimés des livres et d'autres documents sur le support de leur choix.

  • En savoir plus sur le CAÉB
  • Confidentialité
  • Modalités sur l’utilisation acceptable
  • Bibliothèques membres
  • C'est quoi une déficience de lecture des imprimés?

Suivez-nous

Tenez-vous au courant de toutes les actualités du CAEB.

  • Inscrivez-vous à nos bulletins
  • Blogue
  • Facebook
  • Bluesky
  • Instagram
  • Youtube

Boîte de suggestions

Le CAÉB apprécie vos commentaires et suggestions. Faites-nous part de vos remarques.

  • Suggérer un titre
  • Rapporter un livre endommagé
  • Adhésion au Groupe consultatif des utilisateurs
  • Adhésion au Groupe consultatif des enseignants
  • Réexamen de documents

Nous joindre

Besoin d'aide? aide@bibliocaeb.ca ou 1-855-655-2273.

Visitez la pageNous joindrepour plus de détails.

Copyright 2026 CAÉB. Tous droits réservés.